- સામાન્ય રીતે લોકો ફેસબુકમાં "પોક" શબ્દથી અપરીચીત હોય છે.
- ઘણાં લોકોના મનમાં સવાલ ઉદભવે કે "પોક" એટલે શું હશે...!!! જ્યારે કોઇ તેનો મિત્ર કે અજાણ વ્યકિત પોક કરે.
- ખરેખર પોકનો મતલબ કંઇ ખરાબ નથી થતો કે કોઇને હેરાન કરવા એવો પણ નથી થતો,
જ્યારે તમે તમારા કોઇ મિત્ર કે કોઇને પોક કરો અને તે ત્યારે તે વ્યક્તિ "પોકબેક" કરે ત્યારે તેના પ્રોફાઇલમાં પ્રાઇવસી હોવા છ્તાં તમે "પોક" કરેલ વ્યક્તિને મેસેજ મોકલી શકો છો ઉપરાંત ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી શકો છો. - તમે જ્યારે કોઇને પોક કરો ત્યારે તેને પોતાના પ્રોફાઇલમાં જાણકારી મળે છે ઉપરાંત તેને નોટીફિકેશન પણ મળે છે.
- આથી તમારા મિત્ર સાથે આ વાત "શેર" કરો અને "પોક" નામના ફેસબુકના ફીચરનો આનંદ માણો.
- આ ઉપરાંત તમને જો કોઇ પ્રસ્ન મુજવતો હોય તો અહીં પોસ્ટ કરી શકો છો અમે તમને સહાય કરીશું.
આભાર .............. - www.tipsandmoviesmania.com
0 comments:
Post a Comment